આજ આ કેવી ઈચ્છાની પૂર્તિ માટે નીકળી હતી ,
બતાવવા પોતાની જાતને અરીસો ,
દુનિયામાં હું મારા દુશ્મન ગોતવા નીકળી હતી ,
મારી અંદર જ એક આખી ફોજ નીકળી ,
જે દુશ્મનોને હું બહાર ગોત્યા કરતી હતી ,
ઓગળી ગયું એ ગરદન નું પણ અભિમાન ,
જે કાયમ ગર્વ થી ટટ્ટાર જ રહેતી હતી ,
આજ એજ જાત શરમાઈ ગઈ ,
જે કાયમ પોતાને સારી જ સાબિત કરતી હતી ,
હે ઈશ્વર આજ તે એ પણ આપી દીધું ,
જે સંયમ અને શાંતિ હું કાયમ તારી પાસે માગ્યા કરતી હતી ,
બસ હવે એક અરજ મારી માની લે ,
દૂર કરી લોકોના મનમુટાવ ને મનના મેલ ને ,
સાંભળજે એ અરજ ને જે હું ક્યારની કર્યા કરતી હતી .....
- " ફુલ "
બતાવવા પોતાની જાતને અરીસો ,
દુનિયામાં હું મારા દુશ્મન ગોતવા નીકળી હતી ,
મારી અંદર જ એક આખી ફોજ નીકળી ,
જે દુશ્મનોને હું બહાર ગોત્યા કરતી હતી ,
ઓગળી ગયું એ ગરદન નું પણ અભિમાન ,
જે કાયમ ગર્વ થી ટટ્ટાર જ રહેતી હતી ,
આજ એજ જાત શરમાઈ ગઈ ,
જે કાયમ પોતાને સારી જ સાબિત કરતી હતી ,
હે ઈશ્વર આજ તે એ પણ આપી દીધું ,
જે સંયમ અને શાંતિ હું કાયમ તારી પાસે માગ્યા કરતી હતી ,
બસ હવે એક અરજ મારી માની લે ,
દૂર કરી લોકોના મનમુટાવ ને મનના મેલ ને ,
સાંભળજે એ અરજ ને જે હું ક્યારની કર્યા કરતી હતી .....
- " ફુલ "

No comments:
Post a Comment