- મારા ધબકતા હ્રદય પર એક વાર હાથ મૂકી જો ,
એનો દરેક ધબકાર કોનું નામ જપે છે એ સાંભળી જો ,
જીવન ની પરિભાષા તને સમજાવી જોવું ,
એકવાર જિંદગી મારા હાથમાં તો સોંપી જો...
- અપેક્ષા ત્યાં રખાય જ્યાં તમારી કદર હોય ,
જીવનમાં એક જ પાત્ર એવું હોય જે અનમોલ હોય ,
સંબંધો તો ઈશ્વરે ઘણા આપ્યા છે જીવનમાં પણ ,
સમજી શકે તમને જે એવા પાત્રો નો મોલ ના હોય...
- મારી અધૂરી વાર્તા નો છેડો ગોતવો હશે તો દુનિયાને તારા સુધી પહોંચવું પડશે ,
નહીં તો કાયમ આપણી મધૂરી વાર્તા નો અંત શોધવા એમને ભટકવું પડશે...
- પાણી પર વાર્તા લખવા ના વ્યર્થ પ્રયત્ન કરું છું ,
જ્યાં મારું કંઈ જ નથી ત્યાં મારું સર્વસ્વ લૂંટાવુ છું ,
ખબર છે કે પાણીના એક મોજામાં બધું જ ભૂંસાઈ જશે ,
છતાં પણ ત્યાં મારું અસ્તિત્વ ગોતવાના પ્રયત્ન કરું છું...
- આંખોથી હસી ને નજર ને છેતરૂ છું ,
હોઠથી બોલીને શબ્દોને છેતરૂ છું ,
પારકાની શું અપેક્ષા રાખું મને પોતાના જ નથી સમજતા ,
બસ આ એક જ વાતથી સળગું છું...
- ખબર જ હતી કે આ રસ્તા અંગાર ના છે ,
છતાં પણ હસતા મોઢે નીકળી પડી છું ,
જિંદગી એ તો કાયમ જખ્મો જ આપ્યા છે ,
મનાવવા મનને પોતાની જાત સાથે લડી છું...
- " ફુલ "

No comments:
Post a Comment