આજ આંસુમાં બધી જ ઇચ્છાઓ ધોવાઈ ગઈ ,
હવે નથી બાકી કંઈ જ મારામાં ,
તારી યાદોમાં હૃદયની ઊર્મિઓ વલોવાઈ ગઈ ,
ગોતું હવે તો હું મને જ મારામાં ,
પ્રેમ કરવો અપરાધ છે તો થઈ ગયો મારાથી ,
અલગ ક્યાં છે હવે તું મારામાં ,
રોજરોજ આમ જીવવું એ પણ એક અગ્નિ પરીક્ષા છે ,
તો પરિણામ જાહેર કર મારામાં ,
તારા માટે તો એક એક શ્વાસ લઊં છું ,
તું સમજી જા ને જરા માં ,
કેમ કરીને સમજાવું હું તને મારી ખ્વાહિશ ,
જે પૂરી થવા ઈચ્છતી થી બધી તારા માં ,
પણ હવે ક્યાં કંઈ બાકી રહ્યું છે તે જાહેર કરૂ ,
જે હતું એ સંઘરાઇ ગયું મારામાં ,
હવે નહીં થાય એ ક્યારેય પણ રૂબરૂ તારી સામે ,
તું કાયમ મસ્ત રહેજે તારા માં ,
કેટલું અઘરું છે કોઈના ચાહનાર ને ચાહવું ,
તારા માટે એ પણ થશે મારામાં ,
તું પણ શું યાદ કરીશ કે ક્યાં બાંધ્યો તો સંબંધ ,
' ફૂલ ' નું બધું જ કુરબાન તારામાં ....
- " ફુલ "

No comments:
Post a Comment