એક સ્ત્રીની વેદના તેનું જ મને જાણે ,
હસતી રમતી સુરત એની ,
પણ એની વ્યથા એ જ જાણે ,
ઘણું બધું જાણે છતાં છુપાવે ,
એની મનોદશા એ જ જાણે ,
જગત આખાને એ સમજે ,
પણ એની અવદશા કોઈ ન જાણે ,
સુખ હંમેશા વહેંચતી જાય ,
પણ દુઃખની એ પરિભાષા કોઈ ન જાણે ,
સહન કરવું એની આદત નથી ,
પણ એની અનોખી કળા છે ,
છતાં એની તકલીફ કોઇને જાણે ,
સ્વીકારી લીધું છે હવે ઈશ્વર ,
છતાં કહું છું મને ક્યારેક તો કોક જાણે ....
- " ફુલ "
હસતી રમતી સુરત એની ,
પણ એની વ્યથા એ જ જાણે ,
ઘણું બધું જાણે છતાં છુપાવે ,
એની મનોદશા એ જ જાણે ,
જગત આખાને એ સમજે ,
પણ એની અવદશા કોઈ ન જાણે ,
સુખ હંમેશા વહેંચતી જાય ,
પણ દુઃખની એ પરિભાષા કોઈ ન જાણે ,
સહન કરવું એની આદત નથી ,
પણ એની અનોખી કળા છે ,
છતાં એની તકલીફ કોઇને જાણે ,
સ્વીકારી લીધું છે હવે ઈશ્વર ,
છતાં કહું છું મને ક્યારેક તો કોક જાણે ....
- " ફુલ "

No comments:
Post a Comment